પ્રખ્યાત ગુજરાતી અભિનેતા satish shah નું અવસાન થયું, જાણો કોણ છે તે ગુજરાતી અભિનેતા…
satish shah નું નિધન: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં યાદગાર ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ 74 વર્ષની વયે અવસાન થયું. તેઓ કિડની સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. કિડની સંબંધિત રોગને કારણે મૃત્યુ અહેવાલો અનુસાર, અભિનેતા satish shah નું મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે 2:30 વાગ્યે નિધન થયું, જ્યાં તેઓ કિડની સંબંધિત બીમારીની … Read more