રણવીર સિંહ અભિનીત ફિલ્મ Dhurandhar વિવાદમાં મેજર મોહિત શર્માનો પરિવાર હાઇકોર્ટ પહોંચ્યો
Dhurandhar વિવાદ: રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. મેજર મોહિત શર્માના માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી છે. પરિવારનું કહેવું છે કે મેજર શર્માના જીવનના મહત્વપૂર્ણ ભાગોને તેમની પરવાનગી વિના ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અમે પરેશાન છીએ. જોકે, ફિલ્મના દિગ્દર્શક આદિત્ય … Read more